Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

HMPV Virus ને લઈ Morari Bapu ની લોકોને સલાહ

પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની રામકથા દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓને નવા એચએમપીવી વાઇરસથી ડરવાની નહીં, પરંતુ સાવચેતી રાખવા વિનંતી કરી હતી. પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, આ વાઇરસના બે કે ત્રણ જ કેસ જોવા મળ્યાં છે અને તે ભયંકર પણ નથી, પરંતુ પૂરતી સાવધાની...
Advertisement

પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની રામકથા દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓને નવા એચએમપીવી વાઇરસથી ડરવાની નહીં, પરંતુ સાવચેતી રાખવા વિનંતી કરી હતી. પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, આ વાઇરસના બે કે ત્રણ જ કેસ જોવા મળ્યાં છે અને તે ભયંકર પણ નથી, પરંતુ પૂરતી સાવધાની રાખવી જરૂરી છે.

Advertisement
Tags :
Advertisement

.

×