Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોટો ધડાકો! Morbi ની 'માથાકૂટ'માં હવે Naresh Patel ની એન્ટ્રી

ગોપાલ ઈટાલિયા-કાંતિ અમૃતિયાની લડાઈમાં હવે પાટીદાર અગ્રણી નરેશ પટેલની એન્ટ્રી થઈ છે. ચેલેન્જનાં રાજકારણ અંગે ખોડલધામનાં નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે.
Advertisement

ગોપાલ ઈટાલિયા-કાંતિ અમૃતિયાની લડાઈમાં હવે પાટીદાર અગ્રણી નરેશ પટેલની એન્ટ્રી થઈ છે. ચેલેન્જનાં રાજકારણ અંગે ખોડલધામનાં નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રજાએ ધારાસભ્ય બનાવ્યા તો 5 વર્ષ પૂરા કરવા જોઈએ. વારંવાર ચૂંટણીઓનાં કારણે પ્રજાનાં રૂપિયા વેડફાય છે. મારી પાસે કોઈ પ્રશ્ન લઈને આવશે તો હું નિરાકરણ કરીશ....જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×