Morbi માં મોરેમોરો હવે આર યા પાર, Gopal Italia ને કોણે આપી ધમકી?
જુનાગઢ સાવજ ડેરીનાં (Savaj Dairy) ચેરમેને ગોપાલ ઈટાલિયાને ધમકી આપી હોવાની મહિતી સામે આવી છે.
Advertisement
મોરબીમાં (Morbi) ચેલેજ અને રાજીનામાની રાજનીતિમાં હવે ધમકીની શરૂઆત થઈ છે. જુનાગઢ સાવજ ડેરીનાં (Savaj Dairy) ચેરમેને ગોપાલ ઈટાલિયાને ધમકી આપી હોવાની મહિતી સામે આવી છે. વંથલીમાં ગોપાલ ઈટાલિયાએ (MLA Gopal Italia) સાવજ ડેરી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારે, હવે ડેરીનાં ચેરમેન દીનેશ ખટારીયા (Dinesh Khataria) ભડકયા છે અને તેમણે કહ્યું કે, મારી ડેરીનું નામ જ સાવજ છે, સાવજનો ચાળો કરવો રેવા દો, સાવજનો ચાળો કરનારા હજી બખોલમાંથી બહાર નથી આવ્યા..!
Advertisement


