Rajkot માં કરોડોની જમીનોના 350થી વધુ નકલી દસ્તાવેજ થયા હોવાનો ખુલાસો
Rajkot :રાજકોટ(Rajkot)માં બોગસ જમીન કૌભાંડ(Bogus land scam)નો આંકડો કરોડોમાં પહોંચે તો નવાઈ નહી. 2001 થી 2022 સુધીમાં 350 થી વધુ નકલી દસ્તાવેજ થયા હોવાનો ખુલાસો થયો છે. બોગસ જમીન કૌભાંડનો આંકડો 20 હજાર કરોડ આસપાસ પહોંચી શકે છે. અભિલેખાગાર, સબ...
Advertisement
Rajkot :રાજકોટ(Rajkot)માં બોગસ જમીન કૌભાંડ(Bogus land scam)નો આંકડો કરોડોમાં પહોંચે તો નવાઈ નહી. 2001 થી 2022 સુધીમાં 350 થી વધુ નકલી દસ્તાવેજ થયા હોવાનો ખુલાસો થયો છે. બોગસ જમીન કૌભાંડનો આંકડો 20 હજાર કરોડ આસપાસ પહોંચી શકે છે. અભિલેખાગાર, સબ રજીસ્ટ્રાર, મામલતદાર કચેરીનાં કર્મચારીઓની સંડોવણી ખુલી છે.
Advertisement


