Mudda Ni Vaat : ખેડૂતોને નુકસાન સહાય અંગે મોટા સમાચાર ! પણ કેટલી અને ક્યારે?
Mudda Ni Vaat : ખેડૂતોને નુકસાન સહાય આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠકમાં સરકારે નુકશાન અંગે સર્વે કરવાનો આદેશ તો આપી દીધો છે.
Advertisement
Mudda Ni Vaat : ખેડૂતોને નુકસાન સહાય આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠકમાં સરકારે નુકશાન અંગે સર્વે કરવાનો આદેશ તો આપી દીધો છે. આ સાથે જ સાત દિવસમાં નુકશાન અંગેનો સર્વે પૂરો કરવાની પણ કહેવામાં આવ્યું છે. પરંતુ ખેડૂતોને સહાય કેટલા સમયમાં મળશે અને કેટલી મળશે તે અંગે અસંમજસની સ્થિતિ જોવા મળી રહી છે, તો મુદ્દાની વાતમાં જૂઓ ખેડૂતોને નુકસાન સહાય અંગે મોટા સમાચાર...
Advertisement


