Mudda Ni Vaat : માવઠાના નુકસાન વચ્ચે ખેડૂતોની પડખે 'દાદા' સરકાર
Mudda Ni Vaat : ગુજરાતમાં કમોસમી વરસાદે સાર્વત્રિક વિનાશ વેર્યો છે. ખેડૂતો સરકાર પાસે ઝડપીમાં ઝડપી સહાયની માંગણી કરી રહ્યાં છે. તો બીજી તરફ સરકાર પણ એક્શનમાં હોવાનું દેખાઈ રહ્યું છે. સરકાર પ્રતિદિવસ ખેડૂતોના હિતમાં નવા આદેશ આપી રહી છે. ડિજિટલ સર્વેથી કામગીરી ઝડપી થઈ શકતી નહોવાનું દેખાયું તો સરકારે ગામ પંચનામું કરીને સહાય આપવાનો આદેશ આપ્યો છે.
Advertisement
Mudda Ni Vaat : ગુજરાતમાં કમોસમી વરસાદે સાર્વત્રિક વિનાશ વેર્યો છે. ખેડૂતો સરકાર પાસે ઝડપીમાં ઝડપી સહાયની માંગણી કરી રહ્યાં છે. તો બીજી તરફ સરકાર પણ એક્શનમાં હોવાનું દેખાઈ રહ્યું છે. સરકાર પ્રતિદિવસ ખેડૂતોના હિતમાં નવા આદેશ આપી રહી છે. ડિજિટલ સર્વેથી કામગીરી ઝડપી થઈ શકતી નહોવાનું દેખાયું તો સરકારે ગામ પંચનામું કરીને સહાય આપવાનો આદેશ આપ્યો છે. આમ સરકાર ખેડૂતો સુધી ઝડપી સહાય પહોંચી શકે તે તરફ કામગીરી કરી રહી છે. તો જાણો મુદ્દાની વાતમાં માવઠાના નુકશાન વચ્ચે દાદા સરકારની એક્શન અંગે
Advertisement


