Mudda Ni Vaat : ખેડૂતોનો પાક બગડ્યો, વળતર ક્યારે મળશે? કયા જિલ્લામાં કેટલું નુકસાન?
Mudda Ni Vaat : ખેડૂતોનો પાક બગડ્યો, વળતર ક્યારે મળશે? કયા જિલ્લામાં કેટલું નુકસાન? આજે મુદ્દાની વાતમાં રાજ્યમાં કમોસમી વરસાદને લઈને થયેલા સાર્વત્રિક નુકશાન અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
Advertisement
Mudda Ni Vaat : ખેડૂતોનો પાક બગડ્યો, વળતર ક્યારે મળશે? કયા જિલ્લામાં કેટલું નુકસાન? આજે મુદ્દાની વાતમાં રાજ્યમાં કમોસમી વરસાદને લઈને થયેલા સાર્વત્રિક નુકશાન અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન સરકાર ખેડૂતોના બગડેલા પાકનું વળતર ક્યારે આપશે અને તેના માટે સરકાર કેવા પ્રકારના પગલા લઈ રહી છે, તે વિશે પણ વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવશે. ખેડૂતોની સાથે-સાથે સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે, તેથી પ્રતિદિવસ નવા આદેશ આપી રહી છે. સરકારે વધુ એક નવો આદેશ આપ્યો છે, જેનાથી ખેડૂતોની મુશ્કેલીઓ ટૂંક સમયમાં જ ખત્મ થઈ જશે... તો જૂઓ મુદ્દાની વાતમાં ખેડૂતોની વાત...
Advertisement


