Mudda Ni Vaat : માવઠાના માર વચ્ચે લાચારી, ખેડૂતોએ એક અવાજે કરી આ મોટી માગ
Mudda Ni Vaat :માવઠાના માર વચ્ચે લાચાર ખેડૂતોએ ડિજિટલ સર્વેને લઈને એક સામૂહિક અવાજ ઉપાડી છે અને તેનો વિરોધ કર્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના 72 ગામોના સરપંચોએ પોતાના ગામડાઓમાં ડિજિટલ સર્વેનો વિરોધ કર્યો છે.
Advertisement
Mudda Ni Vaat Live : માવઠાના માર વચ્ચે લાચાર ખેડૂતોએ ડિજિટલ સર્વેને લઈને એક સામૂહિક અવાજ ઉપાડી છે અને તેનો વિરોધ કર્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના 72 ગામોના સરપંચોએ પોતાના ગામડાઓમાં ડિજિટલ સર્વેનો વિરોધ કર્યો છે. આ અંગે તેમણે તાલુકા પંચાયતમાં જઈને તાલુકા વિકાસ અધિકારીને પણ આવેદન પત્ર આપ્યું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, ડિજિટલ સર્વેમાં અનેક ખેડૂતો સાથે અન્યાય થાય છે. નેટવર્કની ક્નેક્ટિવિટીથી લઈને અનેક પડકારોના કારણે ડિજિટલ સર્વે કારગર ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે, તો જાણો મુદ્દાની વાતમાં ખેડૂતોની મોટી માગ વિશે વિસ્તારપૂર્વક અહેવાલ
Advertisement


