Mudda Ni Vaat: BJP ના જ ધારાસભ્યથી કંટાળ્યા સાંસદ Mansukh Vasava?
વેપારી પર હુમલાના કેસમાં સાંસદ મનસુખ વસાવા હવે વચ્ચે પડ્યા છે. મનસુખ વસાવા ભાજપના જ નેતાઓની સામે પડતા રાજકારણ ગરમાયું છે.
Advertisement
ભરૂચનાં ઉમલ્લાનાં વેપારી પર ભાજપ આગેવાન દ્વારા હુમલાનો મામલો ગરમાયો છે. વેપારી પર હુમલાના કેસમાં સાંસદ મનસુખ વસાવા હવે વચ્ચે પડ્યા છે. મનસુખ વસાવા ભાજપના જ નેતાઓની સામે પડતા રાજકારણ ગરમાયું છે. મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખેલા પત્ર બાદ ફરિયાદ નોંધાઈ છે. ભાજપ આગેવાન પ્રકાશ દેસાઈના ડ્રાઈવરની ધરપકડ થઈ છે. મનસુખ વસાવાએ કહ્યું કે, CM ને રજૂઆત બાદ પ્રકાશ દેસાઈના ડ્રાઈવરની ધરપકડ કરાઈ... જુઓ અહેવાલ...
Advertisement


