Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mudda Ni Vaat : 'પટ્ટા ઉતારવાની વાતો' હવે નહીં ચલાવે ખાખી! Jignesh Mevani વિવાદ બાદ મોટો નિર્ણય

છેલ્લા એક-બે દિવસથી ગુજરાતમાં 'પટ્ટા ઉતરી જશે' એવું નિવેદન ખૂબ જ ચર્ચામાં છે. હવે આ નિવેદન પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
Advertisement

છેલ્લા એક-બે દિવસથી ગુજરાતમાં 'પટ્ટા ઉતરી જશે' એવું નિવેદન ખૂબ જ ચર્ચામાં છે. હવે આ નિવેદન પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે પોલીસ પરિવાર પર રસ્તા પર ઉતર્યું છે. ગુજરાતભરમાં પોલીસ પરિવાર રસ્તા પર ઉતર્યા છે અને રેલીઓ યોજી, સૂત્રોચ્ચાર કર્યા.... આ વિરોધ વડગામનાં ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી વિરુદ્ધ નોંધાવવામાં આવ્યો છે... જાણો આ પાછળનું કારણ આ વિશેષ અહેવાલમાં....

Anchor : Vikas Makwana, Mufaddal Kapasi

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×