Mudda Ni Vaat : બન્યા નવા પ્રદેશ પ્રમુખ હવે Jagdish Vishwakarma સૌથી પહેલાં કરશે આ કામ!
ગુજરાતનાં રાજકારણમાં આજે મોટો ફેરફાર આવ્યો છે. સાથે જ આવનારા સમયમાં ઘણા મોટા ફેરફાર થાય તેવી સંભાવનાઓ છે.
Advertisement
ગુજરાતનાં રાજકારણમાં આજે મોટો ફેરફાર આવ્યો છે. સાથે જ આવનારા સમયમાં ઘણા મોટા ફેરફાર થાય તેવી સંભાવનાઓ છે. ગુજરાતની રાજનીતિ જોરદાર કરવટ લે તેની પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતમાં સત્તામાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ છે અને હવે ગુજરાત ભાજપમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે....જુઓ અહેવાલ...
Advertisement


