Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mudda Ni Vaat: India-Russia દોસ્તીનો મેગા શો: Pakistan ને લાગ્યા મરચા, China પણ ચિંતામાં!

વડાપ્રધાન મોદીએ જાતે જ રાષ્ટ્રપતિ પુતિનને રિસીવ કર્યા. શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને ગાર્ડ ઓફ ઓનર અપાશે.
Advertisement

વડાપ્રધાન મોદી-રાષ્ટ્રપતિ પુતિનની દોસ્તીનો દમદાર યુગ. રાજધાનીમાં ભારત-રશિયાની સંયુક્ત તાકાત પર દુનિયાની નજર. 10મી વાર રાષ્ટ્રપતિ પુતીન ભારતનાં પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન મોદીએ જાતે જ રાષ્ટ્રપતિ પુતિનને રિસીવ કર્યા. શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને ગાર્ડ ઓફ ઓનર અપાશે. રાષ્ટ્રપતિ પુતિન રાજઘાટ પર જઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. હૈદરાબાદ હાઉસમાં 23મી ભારત-રશિયા સમિટ પર દુનિયાની નજર છે. બંને રાષ્ટ્રો વચ્ચે આર્થિક સહયોગ સૌથી મુખ્ય મુદ્દો... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×