Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mudda Ni Vaat : Europe જવાના ચક્કરમાં Mehsana નો પરિવાર Libya માં ફસાયો! એજન્ટોએ કર્યું અપહરણ?

સમગ્ર પરિવારને લિબિયામાં બંધક બનાવી દેવામાં આવ્યો છે હોવાની માહિતી છે. તેમની મુક્તિ માટે રુ.2 કરોડ જેટલી ખંડણીની માંગણી પણ કરવામાં આવી છે.
Advertisement

યુરોપમાં સ્થાયી થવાના સપના સાથે ગુજરાતનાં મહેસાણા જિલ્લાના બાદલપુરા ગામના એક પરિવારને એજન્ટોએ છેતરીને પોર્ટુગલને બદલે જોખમી દેશ લિબિયા મોકલી દેતાં ખળભળાટ મચી ગયો છે. હાલમાં આ સમગ્ર પરિવારને લિબિયામાં બંધક બનાવી દેવામાં આવ્યો છે હોવાની માહિતી છે. તેમની મુક્તિ માટે રુ.2 કરોડ જેટલી ખંડણીની માંગણી પણ કરવામાં આવી છે, જેના કારણે મહેસાણામાં પરિવારનાં સગા-સંબંધીઓ ભારે ચિંતામાં મૂકાયા છે. આ અંગેનો જુઓ વિસ્તૃત અહેવાલ...

એન્કર : વિકાસ મકવાણા અને મુફદ્દલ કપાસી

Advertisement

Disclaimer : આ સમાચાર પીડિત પરિવાર દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને પ્રાપ્ત મીડિયા અહેવાલો પર આધારિત છે. આંતરરાષ્ટ્રીય અને સંવેદનશીલ બાબત હોવાથી, સત્તાવાર તપાસ અને સરકારી સમર્થનની રાહ જોવી અનિવાર્ય છે.

Advertisement

Tags :
Advertisement

.

×