Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mudda Ni Vaat : કોને કયું ખાતું સોંપાયું? ખાતા વહેંચણીમાં મોટો ઉલટફેર જોઈ લો

ગુજરાતમાં આજે ભાજપ સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું. જો કે, મંત્રીમંડળનાં કેપ્ટન તો એ જ છે પરંતુ, હવે વાઇસ કેપ્ટન પણ આવ્યા છે.
Advertisement

ગુજરાતમાં આજે ભાજપ સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું. જો કે, મંત્રીમંડળનાં કેપ્ટન તો એ જ છે પરંતુ, હવે વાઇસ કેપ્ટન પણ આવ્યા છે. સાથે જ નવી ટીમ પણ ગોઠવવામાં આવી છે. આજે દાદા સરકાર 2.0 સામે આવ્યું. વર્ષ 2017 બાદ નાયબ મુખ્યમંત્રી પદ પર પણ નિયુક્તી કરવામાં આવી છે. આ પદની જવાબદારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે.... જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×