Mudda Ni Vaat: ફરી લાલઘુમ થયા MP Mansukh Vasava આ વખતે કોની પર ફરી વળ્યાં?
ડેડીયાપાડાનાં નિગટ ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં (Vikas Saptah Program) સાસંદ મનસુખ વસાવાએ પિત્તો ગુમાવ્યો હતો અને આદિવાસીઓ મુદ્દે અધિકારીઓને જાહેર મંચ પરથી તતડાવ્યા હતા. APMC અને વેપારીઓનાં પાકનાં ભાવ મામલે સાંસદ ખૂબ જ અકળાયા હતા અને અધિકારીઓને પણ ઝાટક્યા હતા....
Advertisement
ડેડીયાપાડાનાં નિગટ ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં (Vikas Saptah Program) સાસંદ મનસુખ વસાવાએ પિત્તો ગુમાવ્યો હતો અને આદિવાસીઓ મુદ્દે અધિકારીઓને જાહેર મંચ પરથી તતડાવ્યા હતા. APMC અને વેપારીઓનાં પાકનાં ભાવ મામલે સાંસદ ખૂબ જ અકળાયા હતા અને અધિકારીઓને પણ ઝાટક્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ (Mansukh Vasava) કહ્યું કે, આદીવાસીઓને વેપારીઓ લૂંટવાનું બંધ કરે, જે લોકો આવું કરે છે તેમના પર કેસ કરો... જુઓ અહેવાલ...
Advertisement


