Mudda Ni Vaat : 10 હજાર કરોડના પેકેજ બાદ રાજકીય ચર્ચા તેજ, કોણ શું કહી રહ્યું છે?
કમોસમી વરસાદનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે ગઈકાલે રાજ્ય સરકારે રૂ. 10 હજાર કરોડનાં ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી હતી.
Advertisement
કમોસમી વરસાદનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે ગઈકાલે રાજ્ય સરકારે રૂ. 10 હજાર કરોડનાં ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી હતી. જો કે, સરકારની આ જાહેરાત બાદ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોમાં પણ મિશ્રિત પ્રતિસાદ જોવા મળી રહ્યો છે...અહીં જાણો કોણ શું કહી રહ્યું છે ?
Advertisement


