Mudda Ni Vaat : સોનામાં ભયંકર ધોવાણ, રોકાણકારોને પરસેવો વળી ગયો, હવે શું?
દિવાળીનાં પહેલા અને તહેવાર દરમિયાન સોના-ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી છે. ત્યારે આ તેજી આગામી સમયમાં પણ જોવા મળી શકે છે
Advertisement
દિવાળીનાં પહેલા અને તહેવાર દરમિયાન સોના-ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી છે. ત્યારે આ તેજી આગામી સમયમાં પણ જોવા મળી શકે છે. પરંતુ, હવે એકાએક સોના-ચાંદીનાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ચાંદીનાં ભાવ આસમાને પહોંચી હવે 31 હજાર સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સોનામાં પણ એક સપ્તાહ દરમિયાન 9 હજાર સુધીનો ઘટાડો આવી ચૂક્યો છે...આ પાછળનું કારણ શું છે? જુઓ અહેવાલ...
Advertisement


