Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mudda Ni Vaat: મંત્રી મંડળના વિસ્તરણને લઈને સૌથી મોટો ધડાકો, કેટલાંકને પડતા મુકાવાનું નક્કી?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારમાં 5થી 7 નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળવાની શક્યતા છે...
Advertisement

ગુજરાતના રાજકીય ગલિયારામાં ભાજપના મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારમાં 5થી 7 નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળવાની શક્યતા છે, જ્યારે પરફોર્મન્સના આધારે કેટલાક હાલના મંત્રીઓને પડતાં મૂકવાની પણ વાતો ચાલી રહી છે....જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×