Mudda Ni Vaat : સાંસદે હાથ માર્યો અને રોડ હાથમાં આવી ગયો! આ કેવી લોલમલોલ?
ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. રસ્તાની કામગીરી બાબતે કોન્ટ્રાક્ટરને છડેચોક તતડાવ્યા જોવા મળ્યા.
Advertisement
ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. રસ્તાની કામગીરી બાબતે કોન્ટ્રાક્ટરને છડેચોક તતડાવ્યા જોવા મળ્યા. નેત્રંગની મોવી ચોકડી પાસે રસ્તાની કામગીરી ચાલી રહી હતી. રસ્તાની કામગીરીમાં બેદરકારી લાગતા સાંસદે પિત્તો ગુમાવ્યો હતો. ગુણવત્તાયુક્ત મટિરિયલ નહીં હોવાનું દાવો કરી તેમણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા હતા. સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને ધ્યાન રાખવા નિર્દેશ આપ્યા છે... જુઓ અહેવાલ...
Advertisement


