Mudda Ni Vaat : અંતે આવી ગઈ એ ઘડી! Gujarat માં દિવાળી પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નક્કી!
ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને નવા મંત્રીમંડળમાં 7 થી 8 નવા ચહેરા જોવા મળી શકે છે.
Advertisement
ગુજરાતની રાજનીતિનાં આજના દિવસના સૌથી મોટા સમાચાર આવ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનાં મંત્રીમંડળનાં વિસ્તરણ અંગે આ સમાચાર આવ્યા છે. ગુજરાતમાં દિવાળી પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નક્કી મનાઈ રહ્યું છે. ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને નવા મંત્રીમંડળમાં 7 થી 8 નવા ચહેરા જોવા મળી શકે છે. ગાંધીનગર દક્ષિણનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નામ પણ હાલ ચર્ચામાં છે...જુઓ અહેવાલ...
Advertisement


