Mudda Ni Vaat : ટ્રાફિક અબોધ, હાઈકોર્ટનો ક્રોધ
અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં ટ્રાફિકની સમસ્યા સતત ગંભીર બની રહી છે. આ સમસ્યાને હાઈકોર્ટે (Gujarat High Court) અગાઉ પણ લઈ રાજ્ય સરકાર અને ટ્રાફિક વિભાગને અનેક સૂચનો આપ્યા હતા. હવે ફરી એકવાર હાઈકોર્ટ દ્વારા સરકાર અને ટ્રાફિક વિભાગની કામગીરી સામે...
Advertisement
અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં ટ્રાફિકની સમસ્યા સતત ગંભીર બની રહી છે. આ સમસ્યાને હાઈકોર્ટે (Gujarat High Court) અગાઉ પણ લઈ રાજ્ય સરકાર અને ટ્રાફિક વિભાગને અનેક સૂચનો આપ્યા હતા. હવે ફરી એકવાર હાઈકોર્ટ દ્વારા સરકાર અને ટ્રાફિક વિભાગની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
Advertisement


