Mudda Ni Vaat: દુર્ઘટના રોકવા જાગવું તો પડશે જ! આસ્થા હોવી જોઈએ પણ જાગૃતતા પણ જરૂરી છે
Mahuwa: ગુજરાતમાં અનેક જગ્યાએ ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહીં છે. આ દરમિયાન અનેક જગ્યાએ ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. પરંતુ છતાં લોકોને કેમ બેદરકારી ભર્યા પગલા ભરી રહ્યાં છે. નોંધનીય છે કે, ઉગળવાંણ ગામની રાધેશ્યામ વિદ્યા સંકુલની...
Advertisement
Mahuwa: ગુજરાતમાં અનેક જગ્યાએ ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહીં છે. આ દરમિયાન અનેક જગ્યાએ ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. પરંતુ છતાં લોકોને કેમ બેદરકારી ભર્યા પગલા ભરી રહ્યાં છે. નોંધનીય છે કે, ઉગળવાંણ ગામની રાધેશ્યામ વિદ્યા સંકુલની બેદરકારી સામે આવી છે. અહીં શાળાના 150 જેટલા બાળકોને ટ્રકમાં મહુવા લઈ જવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, ખાનગી શાળાના સંચાલકે આ દ્રશ્યો ન દર્શાવવા દબાણ પણ કર્યું હતું.
Advertisement


