Mudda Ni Vaat: ખેડૂતોના નામે કોણ કરે છે રાજનીતિ? ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે યોજશે યાત્રા?
ખેડૂતો કે જેમને જગતનો તાત કહેવાય છે, જે આખા જગતનું પેટ ભરે છે. પરંતુ, એ જ જગતનો તાત હંમેશાં પીડાતો હોય છે.
Advertisement
ખેડૂતો કે જેમને જગતનો તાત કહેવાય છે, જે આખા જગતનું પેટ ભરે છે. પરંતુ, એ જ જગતનો તાત હંમેશાં પીડાતો હોય છે. એ જગતનો તાત કોઈ પણ કુદરતી આફત આવે કે પછી માવનસર્જિત આફત આવે ત્યારે પીડાતો હોય છે, અને આ જ ખેડૂતનાં નામે રાજનીતિ પણ ભરપૂર થતી હોય છે. જ્યારે રાજનેતાઓ મેદાનમાં આવે ત્યારે દાવાઓ કરે છે કે ખેડૂતોની મુશ્કેલીઓને દૂર કરશે પરંતુ..... જુઓ અહેવાલ....
Advertisement


