Mudda Ni Vaat : નવા પ્રદેશ અધ્યક્ષને C.R.Patil ની 'પાઠશાળા'! પણ 'Vishwakarma' આવું કરી શકશે?
મંત્રી જગદીશ વિશ્વકર્માની (Jagdish Vishwakarma) પ્રદેશ પ્રમુખ તરીકે સત્તાવાર જાહેરાત બાદ કેબિનમાં વિધિવત ચાર્જ સંભાળ્યો છે.
Advertisement
Gandhinagar : આજે ગુજરાત ભાજપને (Gujarat BJP) નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે. ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાનાં મંત્રી જગદીશ વિશ્વકર્માની (Jagdish Vishwakarma) પ્રદેશ પ્રમુખ તરીકે સત્તાવાર જાહેરાત બાદ કેબિનમાં વિધિવત ચાર્જ સંભાળ્યો છે. ત્યારે સત્તાપક્ષમાં શું પરિવર્તન થઈ રહ્યું છે? સંગઠનમાં શું મોટા ફેરફાર થવાની શક્યતાઓ છે ? એ જાણવું જરૂરી છે... જુઓ અહેવાલ....
Advertisement


