Mudda Ni Vat | લાગી ગઈ મહોર! Ahmedabad અસલામત છે! હજુ કેટલી રાહ જોશો?
અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાનાં લીરેલીરા ઊડાડતી ગુનાહિત ઘટનાઓ સતત આપણી સમક્ષ આવી રહી છે.
Advertisement
શું ગુનેગારોમાં હવે અમદાવાદ પોલીસનો જરા પણ ડર રહ્યો નથી ? શું અપરાધીઓ ઈચ્છે ત્યારે જાહેરમાં ગમે તેની હત્યા કરી શકે છે ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાનાં લીરેલીરા ઊડાડતી ગુનાહિત ઘટનાઓ સતત આપણી સમક્ષ આવી રહી છે. સુરક્ષિત અમદાવાદનાં દાવાઓ હવે પોકળ સાબિત થઈ રહ્યા છે! શહેરમાં જાહેરમાં હત્યા, લૂંટ, મારમારી, દાદાગીરીની અનેક ઘટનાઓ આપણી સમક્ષ આવી રહી છે... જુઓ અહેવાલ...
Advertisement


