Mudda Ni Vat | Gujarat માં Rahul Gandhi, નવસર્જનની કવાયત વચ્ચે પડ્યો ડખો !
કોંગ્રેસમાં 'સડેલી કેરી' કોણ ? આ શબ્દો અમારા નથી, આ શબ્દો છે કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનાં...
Advertisement
કોંગ્રેસમાં 'સડેલી કેરી' કોણ ? આ શબ્દો અમારા નથી, આ શબ્દો છે કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનાં...કારણે ગુજરાતમાં કોંગ્રેસે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કર્યું, જેમાં તમામ જિલ્લાના પ્રમુખોને રાજકીય પાઠ શીખવવામાં આવ્યા છે. સાથે જ હોમવર્ક પણ આપવામાં આવી રહ્યા છે. એમને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે... જુઓ અહેવાલ...
Advertisement


