મહાકુંભ પહોંચ્યા પ્રવાસનમંત્રી Mulubhai Bera, કહ્યું- ગુજરાત પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર બન્યું
આજે ગુજરાત સરકારનાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા.
Advertisement
આજે ગુજરાત સરકારનાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા (Tourism Minister Mulubhai Bera) પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા અને સંગમ સ્થાને પૂજા-અર્ચના કરીને માઘ પૂર્ણિમાનું અમૃત સ્નાન કર્યું હતું. દરમિયાન, પ્રવાસન મંત્રીએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી હતી...જુઓ અહેવાલ....
Advertisement


