Mulubhai Bera એ Jamnagar નું સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક કર્યા દર્શન
આજે ગણેશ ચતુર્થી પર્વે ગુજરાતના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગરના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયકના દર્શન કર્યા.
Advertisement
Jamnagar: આજે ગણેશ ચતુર્થી પર્વે ગુજરાતના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગરના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયકના દર્શન કર્યા. રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જમણી સૂંઢવાળા ગણપતિ ભગવાનના દર્શન કર્યા. જામનગર નજીક આવેલ છે સપડાનું સિદ્ધિ વિનાયક મંદિર. જૂઓ અહેવાલ....
Advertisement


