Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mumbai : ઉદ્યોગપતિ Ratan Tataનું નિધન, દેશભરમાં શોકનો માહોલ

દેશનું રત્ન ગણાતા અને પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું આજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે નિધન થયું છે. બુધવારે તબિયત બગડવાના કારણે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી ઔદ્યોગિક જગતથી લઈને રાજકીય જગત સુધી વિશ્વભરમાં સૌને આઘાત...
Advertisement

દેશનું રત્ન ગણાતા અને પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું આજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે નિધન થયું છે. બુધવારે તબિયત બગડવાના કારણે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી ઔદ્યોગિક જગતથી લઈને રાજકીય જગત સુધી વિશ્વભરમાં સૌને આઘાત લાગ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×