Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara: મનપાનો તખલગી નિર્ણય સામે આવ્યો

Vadodara : શહેરના વિકાસના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી વડોદરા પાલિકાના સ્માર્ટ શાસકો અધિકારીઓની અણઆવડત પ્રજાના લાખો રૂપિયા ખર્ચાઈ ગયા છતાં સંકુલ હજી સુધી ખુલ્લું મુકાયું નથી Vadodara : શહેરના વિકાસના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે...
Advertisement
  • Vadodara : શહેરના વિકાસના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી
  • વડોદરા પાલિકાના સ્માર્ટ શાસકો અધિકારીઓની અણઆવડત
  • પ્રજાના લાખો રૂપિયા ખર્ચાઈ ગયા છતાં સંકુલ હજી સુધી ખુલ્લું મુકાયું નથી

Vadodara : શહેરના વિકાસના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેગંજ અને હરીનગર બ્રિજ નીચે લાખો રૂપિયાના ખર્ચે જે રમતગમત સંકુલ બનાવવામાં આવ્યું છે, તે છેલ્લા 9 મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે. પ્રજાના લાખો રૂપિયા ખર્ચાઈ ગયા હોવા છતાં આ સંકુલ હજી સુધી લોકો માટે ખુલ્લું મુકાયું નથી.

Advertisement
Tags :
Advertisement

.

×