Mysterious Fish Linked to Disasters: ડૂમ્સ ડે ફીશ દેખાવી, શું આ વિનાશની નિશાની છે?
ડૂમ્સ ડે ફીશ... તેમને સવાલ થશે કે આ ડૂમ્સ ડે ફીશને આ દુર્ઘટનાઓ સાથે શું લેવાદેવા છે ?
Advertisement
છેલ્લા છ મહિનામાં વૈશ્વિક સ્તરે 6 કરતા પણ મોટી દુર્ઘટના સર્જાઈ છે. ત્યારે હવે આગામી 6 મહિના કેવા રહેશે તે એક મોટો સવાલ છે. જો કે, ભારતમાં હવે લોકોની ચિંતા વધુ વધી ગઈ છે કારણ કે ભારતમાં દેખાઈ છે ડૂમ્સ ડે ફીશ... તેમને સવાલ થશે કે આ ડૂમ્સ ડે ફીશને આ દુર્ઘટનાઓ સાથે શું લેવાદેવા છે ? તો જાણો આ અહેવાલમાં....
Advertisement


