Nal Jal Yojna Scam : નળ નાખવામાં આવ્યા પણ પાણી આવતું નથી! નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર?
'નલ સે જલ' યોજના (Nal Se Jal Yojana) માં થતાં ભ્રષ્ટાચાર મામલે Gujarat First ના અહેવાલની અસર થઈ છે. હવે કેન્દ્ર સરકારે આ યોજનાની ગ્રાન્ટનો નવો ઈન્સ્ટોલમેન્ટ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અટકાવી દીધો છે.
Advertisement
Nal Se Jal Yojana : કેન્દ્ર સરકારના કાને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં 'નલ સે જલ' યોજના (Nal Se Jal Yojana) માં થતાં ભ્રષ્ટાચારની ફરિયાદો અથડાતી હતી. થોડા દિવસ પહેલા જ ગુજરાતમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે આ મુદ્દે ટકોર પણ કરી હતી. ગુજરાતની અગ્રણી ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ આ મામલે અનેક વાર અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા. આ અહેવાલોની અસરના પરિણામ સ્વરૂપ કેન્દ્ર સરકારે આ યોજનાની ગ્રાન્ટનો નવો ઈન્સ્ટોલમેન્ટ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અટકાવી દીધો છે. જૂઓ અહેવાલ....
Advertisement


