જિલ્લા-શહેર BJP પ્રમુખોના નામો પર લાગી મહોર! આ રહ્યું પ્રમુખોના નામોનું લિસ્ટ
Gujarat: રાજ્યના ભાજપ સંગઠનને લઈને આજે મહત્વના સમાચાર આવી રહ્યા છે. આજે જિલ્લામાં અને શહેરમાં નવા ભાજપ પ્રમુખોના નામોને લઈને મહત્વપૂર્ણ પ્રકિયા હાથ ધરાઈ છે. લીલીઝંડી આપ્યા બાદ, પ્રસંગે પ્રધાન રુપી પ્રમુખોના નામોનો લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આજે 60...
Advertisement
Gujarat: રાજ્યના ભાજપ સંગઠનને લઈને આજે મહત્વના સમાચાર આવી રહ્યા છે. આજે જિલ્લામાં અને શહેરમાં નવા ભાજપ પ્રમુખોના નામોને લઈને મહત્વપૂર્ણ પ્રકિયા હાથ ધરાઈ છે. લીલીઝંડી આપ્યા બાદ, પ્રસંગે પ્રધાન રુપી પ્રમુખોના નામોનો લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આજે 60 થી 70 ટકા જેટલા શહેર-જિલ્લા પ્રમુખોના નામ જાહેર થવાની છે.જેમાં કેટલાક શહેરમાં ભાજપ પ્રમુખના નામ સામે આવી ગયાં છે.
Advertisement


