Narmada: સાંસદ મનસુખ વસાવાએ AAP નેતાઓ પર તોડ-પાણીના ગંભીર આરોપ લગાવ્યા
Narmada: નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં નામ લીધા વિના AAP નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા.
Advertisement
Narmada:નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં નામ લીધા વિના AAPના નેતા ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા છે. જિલ્લામાં યોજાયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં 50 લાખ અને 75 લાખ રૂપિયાનો તોડ કરવાનો આરોપ લગાવતાં સાંસદે કહ્યું કે AAPના નેતાઓ અધિકારીઓને તતડાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે.... જુઓ અહેવાલ
Advertisement


