Narmada : નર્મદામાં ભાજપના જ 2 દિગ્ગજ નેતા આવ્યા આમને સામને!
Narmada : નર્મદામાં ભાજપના જ 2 દિગ્ગજ નેતા આમને સામને આવ્યા હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે!
Advertisement
Narmada : નર્મદામાં ભાજપના જ 2 દિગ્ગજ નેતા આમને સામને આવ્યા હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે! સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખ વચ્ચે જાહેરમાં જંગ જોવા મળી. ફરી એકવાર મનસુખભાઈ વસાવાએ દર્શનાબેન પર આક્ષેપો કરતા કહ્યું કે, "કેવડિયાના ગરૂડેશ્વર વિસ્તારમાં કેટલાક ગેરકાયદે બાંધકામ થયા. પોતાના મત વિસ્તારનો આ મુદ્દો કેમ દર્શનાબેન ઉઠાવતા નથી. કેટલાક રાજકીય નેતાએ ગેરકાયદે બાંધકામમાં દોઢ કરોડનો તોડ કર્યો..!" જુઓ અહેવાલ...
Advertisement


