Narsinghpur Murder : સાળી, બનેવી અને સોપારી...કતલની ફિલ્મી કહાની!
રીલને ટક્કર મારતી કતલની રિયલ કહાની! રીલ જોઈને સાળી બની કિલર...ફિલ્મી અંદાજમાં મર્ડર! ગાઢ જંગલ...રાતનો સન્નાટો...અને એક લાશ!
Advertisement
રીલને ટક્કર મારતી કતલની રિયલ કહાની! રીલ જોઈને સાળી બની કિલર...ફિલ્મી અંદાજમાં મર્ડર! ગાઢ જંગલ...રાતનો સન્નાટો...અને એક લાશ! મધ્યપ્રદેશનાં નરસિંહપુરમાં પ્રેમ કહાનીનો કાતિલ અંત! ગાઢ જંગલ વચ્ચે ધરબાઈ અનૈતિક સંબંધોનું ખૂન! રહસ્યમય રીતે ગુમ થયેલા યુવકના મર્ડરની મિસ્ટ્રી! CCTVમાં કારમાં જતા 4 વ્યક્તિ દેખાયા! જુઓ અહેવાલ.....
Advertisement


