America માં મૂળ ભારતીય વ્યક્તિની ઘાતકી હત્યા, પત્ની અને દીકરા સામે ધડથી માથું કર્યુ અલગ!
અમેરિકાનું સપનું જોતા તમામ લોકોને અમેરિકાની વરવી વાસ્તિવક્તા બતાવતી ઘટના વિશે વાત કરીશું.
Advertisement
અમેરિકા એટલે તો એવો દેશ જ્યાં આપણા દેશ કરતા પણ વધુ સુરક્ષા છે..આવી વાતો કરતા તમામ ભારતીયોની આંખો ઉઘાડતો અને અમેરિકાનું સપનું જોતા તમામ લોકોને અમેરિકાની વરવી વાસ્તિવક્તા બતાવતી ઘટના વિશે વાત કરીશું આ રિપોર્ટમાં..જેમાં મૂળ ભારતીયની જે રીતે અમેરિકામાં હત્યા થઈ છે તે દ્રશ્યો તમને હચમચાવી દેશે...! જુઓ અહેવાલ...
Advertisement


