Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Navratri 2025 : આજથી શક્તિ ઉપાસનાના મહાપર્વનો પ્રારંભ

શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ આસો નવરાત્રીનો એટલે શરદીય નવરાત્રી આ વર્ષે 22ની સપ્ટેમ્બર આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે નવરાત્રીમાં આ વર્ષે નવને બદલે દસ નોરતા છે શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ આસો નવરાત્રીનો એટલે શરદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો...
Advertisement
  • શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ આસો નવરાત્રીનો એટલે શરદીય નવરાત્રી
  • આ વર્ષે 22ની સપ્ટેમ્બર આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે
  • નવરાત્રીમાં આ વર્ષે નવને બદલે દસ નોરતા છે

શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ આસો નવરાત્રીનો એટલે શરદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે 22ની સપ્ટેમ્બર આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, જો કે આ વર્ષે નવને બદલે દસ નોરતા છે. ત્રીજા નોરતે વૃદ્ધિ તિથી હોવાથી 24 અને 25 બંને તારીખે ત્રીજું નોરતું છે. નવરાત્રીના પહેલા દિવસનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે, પહેલા દિવસે ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવે છે. નોરતાને નવ દિવસ સુધીના દિવ્ય અનુષ્ઠાન માનવામાં આવે છે અને આ અનુષ્ઠાન માટે ઘટ એટલે કે કળશની સ્થાપના કરવામાં આવે છે. જેને શાંતિ કળશ પણ કહેવામાં આવે છે. ઘટ સ્થાપના બાદ જ દુર્ગા પૂજા અનુષ્ઠાનનો પ્રારંભ થઈ શકે છે. આમ નવરાત્રીમાં ઘટ સ્થાપનાનું વિષે મહત્વ હોવાથી શુભ મુર્હુત જોઈને જ ઘટ સ્થાપના કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement

.

×