Navsari News: ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવસારીમાં શ્રી વીર નિર્વાણ મહોત્સવમાં હાજરી આપી
ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે નવસારી ખાતે ના જૈન દેરાસર ખાતે યોજાઇ રહેલ શ્રી વીર નિર્માણ મહોત્સવમાં હાજરી આપી હતી અને જૈન સમાજના ગુરૂના આશીર્વાદ મેળવ્યા હતા જ્યાં ઉપસ્થિત લોકો ને સંબોધત તેમણે જૈન સંઘએ અનેક જવાબદારી ઓ ઉપાડવાની હાકલ કરી...
Advertisement
ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે નવસારી ખાતે ના જૈન દેરાસર ખાતે યોજાઇ રહેલ શ્રી વીર નિર્માણ મહોત્સવમાં હાજરી આપી હતી અને જૈન સમાજના ગુરૂના આશીર્વાદ મેળવ્યા હતા જ્યાં ઉપસ્થિત લોકો ને સંબોધત તેમણે જૈન સંઘએ અનેક જવાબદારી ઓ ઉપાડવાની હાકલ કરી હતી જે બાદ નવસારી ના આશાનગર ખાતે સ્વમી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા આયોજિત વસ્ત્રદાન કાર્યક્રમમાં હાજરી આપી હતી અલગ અલગ સોસાયટીઓમાંથી વસ્ત્ર એકત્ર કર્યા હતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વસ્ત્રદાન કર્યું હતું.
Advertisement


