Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિહારમાં NDAની સફળતા! સી.આર. પાટીલની સંગઠનાત્મક મહેનત લાવી રંગ

ગુજરાતમાં ભાજપ માટે ઐતિહાસિક સફળતા અપાવનારા નેતા અને બિહારના સહપ્રભારી સી.આર. પાટીલની સંગઠનાત્મક મહેનત હવે બિહારમાં પણ રંગ લાવી છે. બિહારમાં એનડીએ (NDA)ના શાનદાર પ્રદર્શન પાછળ પાટીલની રણનીતિ અને જમીની સ્તર પરનું માર્ગદર્શન ખૂબ મહત્વનું સાબિત થયું છે.
Advertisement
  • બિહારના સહપ્રભારી સી.આર.પાટીલની મહેનત લાવી રંગ
  • ગુજરાતમાં ઈતિહાસ રચનારા સી.આર.પાટીલને હતી મોટી જવાબદારી
  • બિહારમાં સહપ્રભારી તરીકે હતી મોટી જવાબદારી
  • NDAના શાનદાર પ્રદર્શનમાં સહપ્રભારી સી.આર.પાટીલની મહેનત
  • દરેક બેઠકો પર કાર્યકર્તાએ પોતાનું જોર લગાવ્યુંઃ સી.આર.પાટીલ

ગુજરાતમાં ભાજપ માટે ઐતિહાસિક સફળતા અપાવનારા નેતા અને બિહારના સહપ્રભારી સી.આર. પાટીલની સંગઠનાત્મક મહેનત હવે બિહારમાં પણ રંગ લાવી છે. બિહારમાં એનડીએ (NDA)ના શાનદાર પ્રદર્શન પાછળ પાટીલની રણનીતિ અને જમીની સ્તર પરનું માર્ગદર્શન ખૂબ મહત્વનું સાબિત થયું છે.

બિહારમાં સહપ્રભારી તરીકે હતી મોટી જવાબદારી

ગુજરાતમાં પાર્ટીને રેકોર્ડબ્રેક જીત અપાવ્યા બાદ પાટીલને બિહારમાં સહપ્રભારી તરીકેની મોટી અને પડકારજનક જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવીને કાર્યકર્તાઓને દરેક બેઠક પર સંપૂર્ણ જોર લગાવવા માટે પ્રેરિત કર્યા. પાટીલે પોતે પણ આ સફળતાનો શ્રેય મહેનતુ કાર્યકર્તાઓને આપતા કહ્યું હતું કે, "દરેક બેઠકો પર કાર્યકર્તાઓએ પોતાનું જોર લગાવ્યું, જેના કારણે આ શાનદાર પ્રદર્શન શક્ય બન્યું છે." આમ, પાટીલની સંગઠન ક્ષમતાએ બિહારમાં એનડીએની જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.

Advertisement

આ પણ વાંચો :  Bihar Assembly Elections ની મતગણતરી શરૂ

Advertisement

Tags :
Advertisement

.

×