Nepal : Gen-Z રિવોલ્યુશન આંદોલન, કાઠમંડુમાં કર્ફ્યૂ લગાવાયો, ઈન્ટરનેટ સેવા બંધ
નેપાળ સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ દેશભરમાં યુવાનોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.
Advertisement
નેપાળ સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ દેશભરમાં યુવાનોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. સોમવારે રાજધાની કાઠમંડુ ખીણ સહિત અનેક શહેરોમાં યુવાનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું, જે દરમિયાન પોલીસ સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 14 પ્રદર્શનકારીઓના મોત થયા છે અને 40 થી વધુ લોકો ઘાયલ થયા છે... જુઓ અહેવાલ....
Advertisement


