Nepalese Gen Z protests: Nepal માં ફસાયેલા ગુજરાતી પર મોટા સમાચાર, જીવ તાળવે ચોંટ્યા
નેપાળમાં હિંસક પ્રદર્શન અને રાજકીય કટોકટી વચ્ચે ત્યાં ફરવા ગયેલા કેટલાક ગુજરાતનાં નાગરિકો ફસાયા છે.
Advertisement
Nepal Protests : પાડોશી દેશ નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ સામે ઝેન-ઝેડ (GEN-Z) દ્વારા શરૂ થયેલ વિરોધ પ્રદર્શન હિંસક બન્યા બાદ દેશમાં રાજકીય કટોકટી સર્જાઈ છે. નેપાળમાં હિંસક પ્રદર્શન અને રાજકીય કટોકટી વચ્ચે ત્યાં ફરવા ગયેલા કેટલાક ગુજરાતનાં નાગરિકો ફસાયા છે.... જુઓ અહેવાલ....
Advertisement


