New MLA Quarters : ધારાસભ્યોને મળશે આલીશાન ફ્લેટ, જુઓ લક્ઝુરિયસ ફ્લેટનો અંદરનો નજારો
Gandhinagar : તાજેતરમાં ગુજરાત સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત મંત્રીમંડળનું સંખ્યાબળ 26 એ પહોંચ્યું છે. ત્યારે, હવે ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાન (New MLA Quarters) તૈયાર કરાયા છે. આ નવા MLA કવાટર્સને...
Advertisement
Gandhinagar : તાજેતરમાં ગુજરાત સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત મંત્રીમંડળનું સંખ્યાબળ 26 એ પહોંચ્યું છે. ત્યારે, હવે ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાન (New MLA Quarters) તૈયાર કરાયા છે. આ નવા MLA કવાટર્સને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) હસ્તે ખુલ્લા મુકાશે. સંભવિત 23 ઓક્ટોબરનાં રોજ ગાંધીનગરમાં ઉદ્ધઘાટન કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.
Advertisement


