Radhika Yadav Case માં નવો ખુલાસો, દીકરીની હત્યા બાદ દીપકે સ્વીકારી હતી ભૂલ!
રાધિકા યાદવ હત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. દીકરીની હત્યા બાદ દીપકે સ્વીકારી હતી ભૂલ! દીપકે કહ્યું હતું- 'કન્યા વધ થઈ ગયો, મને ફાંસી આપો'!
Advertisement
રાધિકા યાદવ હત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. દીકરીની હત્યા બાદ દીપકે સ્વીકારી હતી ભૂલ! દીપકે કહ્યું હતું- 'કન્યા વધ થઈ ગયો, મને ફાંસી આપો'! ટેનિસ એકેડમીને લઈ નહોતો કોઈ વિવાદ! રાધિકા દીપક યાદવની લાડકી દીકરી હતી. ટેનિસ પ્લેયર બનાવવા દિવસ-રાત મહેનત કરી હતી. રાધિકાની ટ્રેનિંગ માટે પિતાએ 2.5 કરોડ ખર્ચ્યા હતા...જુઓ અહેવાલ...
Advertisement


