Nikki Yadav Case : નિક્કી યાદવ હત્યાકાંડ...પોલીસ તપાસમાં નવા ખુલાસા!
રીલ બનાવવાનો શોખ, દહેજ કે પછી...બ્યુટીપાર્લર? શું છે નિક્કીનાં મોતની મિસ્ટ્રી પાછળનું કારણ? કેસની દરેક કડીની તપાસ.
Advertisement
રીલ બનાવવાનો શોખ, દહેજ કે પછી...બ્યુટીપાર્લર? શું છે નિક્કીનાં મોતની મિસ્ટ્રી પાછળનું કારણ? કેસની દરેક કડીની તપાસ....ખુલશે ચોંકાવનારા રાઝ...! નિક્કી અને કંચન રીલ બનાવવાની શોખીન! ઈન્સ્ટા પર નિક્કી-કંચનાનાં 54 હજાર ફોલોઅર્સ! ઘરથી પંચાયત સુધી પહોંચ્યો હતો રીલનો મુદ્દો! પંચાયત બેઠી...સમાધાન થયું...પછી નિક્કીનું મોત! જુઓ અહેવાલ...
Advertisement


