Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bishnoi gang : બિશ્નોઈ ગેંગનો કુખ્યાત ગેંગસ્ટર જેલની અંદર!

પંજાબ અને હરિયાણા પોલીસનાં ચોપડે WANTED હતો ! વિદેશમાં બેઠા બેઠા ખંડણીનું મસમોટું નેટવર્ક ઓપરેટ કરતો હતો!
Advertisement

પંજાબ અને હરિયાણા પોલીસનાં ચોપડે WANTED હતો ! વિદેશમાં બેઠા બેઠા ખંડણીનું મસમોટું નેટવર્ક ઓપરેટ કરતો હતો! હરિયાણા STF ના સકંજામાં આખરે આવ્યો લખવિંદરસિંહ ઉર્ફે લાખા! લખવિંદરની ધરપકડથી બિશ્નોઈ ગેંગની કમર તૂટી! અમેરિકાથી કુખ્યાત ગેંગસ્ટરને ભારત ડિપોર્ટ કરાયો! અનમોલ બિશ્નોઈનો નજીકનો મનાય છે ગેંગસ્ટર લાખા! પંજાબ અને હરિયાણામાં ગેંગસ્ટર લાખાનો આતંક! જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×