અંબાજીના પાડલીયામાં પોલીસ અને ફોરેસ્ટકર્મી પર હુમલો
Gujarat: પડલિયા ગામમાં આશરે 500 લોકોના ટોળાએ હુમલો કર્યો જોકે, હુમલો શા માટે થયો તે હજુ સુધી સ્પષ્ટ નથી આ ઘટનામાં કુલ 47 અધિકારીઓ ઘાયલ થયા છે Gujarat: શનિવારે બપોરે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પડલિયા ગામમાં આશરે 500 લોકોના ટોળાએ...
Advertisement
- Gujarat: પડલિયા ગામમાં આશરે 500 લોકોના ટોળાએ હુમલો કર્યો
- જોકે, હુમલો શા માટે થયો તે હજુ સુધી સ્પષ્ટ નથી
- આ ઘટનામાં કુલ 47 અધિકારીઓ ઘાયલ થયા છે
Gujarat: શનિવારે બપોરે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પડલિયા ગામમાં આશરે 500 લોકોના ટોળાએ પોલીસ, વન અને મહેસૂલ વિભાગના અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં કુલ 47 અધિકારીઓ ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઘાયલોમાંથી 36 લોકોને સારવાર માટે અંબાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે 11 લોકોને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
Advertisement


