Children's Day પર આફ્રિકી બાળકોએ ગોવિંદાના ગીત પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ Video
બોલીવુડના ગીત (Bollywood song) માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ છવાયેલા રહે છે. આ વીડિયો તે વાતનો પૂરાવો આપે છે. આ વીડિયોમાં કેટલાક આફ્રિકી બાળકો બોલીવુડના જાણીતા ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે Children's Day પર આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બાળકોનો ધમાકેદાર ડાન્સબાળ દિવસના દિવસે સ્કૂલોમાં અલગ-અલગ આયોજન કરવામાં આવે છે અને બાળકોને ખાસ અનુભવ કરાવવામાં આàª
Advertisement
બોલીવુડના ગીત (Bollywood song) માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ છવાયેલા રહે છે. આ વીડિયો તે વાતનો પૂરાવો આપે છે. આ વીડિયોમાં કેટલાક આફ્રિકી બાળકો બોલીવુડના જાણીતા ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે Children's Day પર આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
બાળકોનો ધમાકેદાર ડાન્સ
બાળ દિવસના દિવસે સ્કૂલોમાં અલગ-અલગ આયોજન કરવામાં આવે છે અને બાળકોને ખાસ અનુભવ કરાવવામાં આવે છે. પરંતુ આ બાળકોએ તો રસ્તા પર એવી ધૂમ મચાવી કે લોકોના ચહેરા પર સ્માઇલ આવી ગઈ. આ બાળકોએ ગજબનો ડાન્સ કર્યો છે. તમે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જરૂર જુઓ...
પાર્ટનર મૂવીનું સુપરહિટ ગીત
હકીકતમાં આ આફ્રિકી બાળકો ગોવિંદા અને સલમાન ખાનની ફિલ્મ પાર્ટનરના સુપરહિટ ગીત 'સોની દે નખરે' પર ડાન્સ કરી રહ્યાં છે. આ બાળકોના એક્સપ્રેશન પણ ગજબના છે. આ બાળકોએ સ્કૂલ યુનિફોર્મ પહેર્યો છે. આ બાળકોનો ડાન્સ જોઈને તમને લાગશે નહીં કે તે બીજા દેશના છે. તમને જણાવી દઈએ કે ટ્વિટર પર પણ #ChildrensDay ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
વીડિયોએ કર્યું મનોરંજન
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ન માત્ર લોકોનું મનોરંજન કરી રહ્યો છે પરંતુ પોતાના બાળપણની યાદ અપાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો બાળકો સાથે જોડાયેલા વીડિયો શેર કરી રહ્યાં છે. આ પ્રકારના રસપ્રદ વીડિયો જોવાની પણ મજા આવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


