Independence Day નિમિત્તે શૌર્ય, સેવા ચંદ્રકો ગુજરાતના 27 જવાન સહિત 1090 લોકોને એનાયત કરાશે
ગુજરાતના 2 IPS પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ 23 પોલીસ જવાનને પ્રશંસનીય સેવા માટે મેડલ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં 4 જવાનને મેડલ Independence Day નિમિત્તે શૌર્ય, સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવશે. જેમાં ગુજરાતના 27 જવાન સહિત 1090 લોકોને ચંદ્રકો...
Advertisement
- ગુજરાતના 2 IPS પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ
- 23 પોલીસ જવાનને પ્રશંસનીય સેવા માટે મેડલ
- હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં 4 જવાનને મેડલ
Independence Day નિમિત્તે શૌર્ય, સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવશે. જેમાં ગુજરાતના 27 જવાન સહિત 1090 લોકોને ચંદ્રકો એનાયત થશે. તેમાં ગુજરાતના 2 IPSને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત થશે. સાથે જ 23 પોલીસ જવાનને પ્રશંસનીય સેવા માટે મેડલ તથા હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં 4 જવાનને મેડલ અપાશે. જેમાં ડિરેક્ટર પિયૂષ પટેલને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ તથા DSP મુકેશ સોલંકીને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત થશે.
Advertisement


