Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Porbandar માં Fire Safety નો બાટલો બ્લાસ્ટ થતા એકનું મોત

Porbandar: હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં ઘટના બની ફાયર વિભાગ અને પોરબંદર પોલીસે ઘટનાની ઉંડાણપૂર્વે તપાસ હાથ ધરી મહેન્દ્રભાઈ મકવાણા નામના આધેડનું અવસાન થતા પરિવારજનોમાં શોકની લાગણી Porbandar: પોરબંદર શહેરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે આવેલા હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં ફાયર...
Advertisement
  • Porbandar: હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં ઘટના બની
  • ફાયર વિભાગ અને પોરબંદર પોલીસે ઘટનાની ઉંડાણપૂર્વે તપાસ હાથ ધરી
  • મહેન્દ્રભાઈ મકવાણા નામના આધેડનું અવસાન થતા પરિવારજનોમાં શોકની લાગણી

Porbandar: પોરબંદર શહેરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે આવેલા હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં ફાયર સેફ્ટીનો બાટલો બ્લાસ્ટ થવાની વિચિત્ર ઘટના સામે આવી છે. આગ બુજાવવા માટે ઉપયોગમાં લેવાતો ફાયર સેફ્ટીનો બાટલો ફાટતા મહેન્દ્રભાઈ મકવાણા નામના આધેડનું અવસાન થતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે. રહેણાંક મકાનને કોમર્શિયલ હેતુથી ઉપયોગ થતા મનપાએ વધુ તપાસ હાથ ધરી છે સાથે ફાયર વિભાગ અને પોરબંદર પોલીસે ઘટનાની ઉંડાણપૂર્વે તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement

.

×